google-site-verification: googlec8654436f05b508b.html

Mukesh Ambani ના ઘરે રસોઈ બનાવતા શેફને છે આટલો પગાર, એટલામાં આપડે ઘર આવી..

Mukesh Ambani ના ઘરે રસોઈ બનાવતા શેફને છે આટલો પગાર, એટલામાં આપડે ઘર આવી..

Mukesh Ambani : એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લક્ઝુરિયસ લાઈફસ્ટાઇલ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના શેફને કેટલો પગાર મળે છે? ચાલો આજે તમને આ વિશે થોડું વિસ્તૃત માહિતી આપીએ.

એક રિપોર્ટ મુજબ, Mukesh Ambani ના રસોઈયાને દર મહિને અંદાજે બે લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત, તેમને હેલ્થ ઈન્શ્યોરન્સ અને પરિવાર માટે એજ્યુકેશન સપોર્ટ જેવા અનેક સવલતો પણ આપવામાં આવે છે.

મુકેશ અંબાણીની વાત કરીએ તો, તેઓ શાકાહારી છે અને તેમને વિવિધ વાનગીઓ ખાવાનું પસંદ છે. નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મુકેશ ભલે પોતાના વ્યસ્ત સમયપત્રકમાં વ્યસ્ત હોય, પરંતુ તેઓ હંમેશા પોતાના પરિવાર સાથે ડિનર માટે સમય કાઢી લે છે. પરિવાર સાથે ભોજન કરવું એમના દૈનિક જીવનનો મહત્વનો ભાગ છે.

Mukesh Ambani
Mukesh Ambani

તમે આ વાત જાણતા નહીં હો, પરંતુ મુકેશ અંબાણીને સ્ટ્રીટ ફૂડ, ખાસ કરીને સેવપુરી અને ચટપટા સ્નેક્સ ખૂબ પસંદ છે. મુંબઇના પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સ્વાતિ સ્નેક્સમાંથી મંગાવવાનું તેઓ ખૂબ પસંદ કરે છે. તેમ છતાં, ઘરે તેઓ સામાન્ય રીતે દાળ, રોટલી, ભાત જેવું ભોજન કરે છે.

નીતા અંબાણીએ આ પણ જણાવ્યું કે, મુકેશને ઘરે બનાવેલું જ ભોજન પસંદ છે, જેમાં ગુજરાતી દાળ અને રાજમા તેમની ફેવરિટ છે. તેઓ પોતાની હેલ્થની કાળજી રાખવા માટે સખત ડાયેટ ફોલો કરે છે અને સેલાડ તથા લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે.

Mukesh Ambani
Mukesh Ambani

અંબાણી પરિવાર પોતાના શેફ માટે ક્યારેય કસર છોડતો નથી. રિપોર્ટ મુજબ, એન્ટિલિયામાં કાર્યરત શેફને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે, સાથે સાથે અન્ય ફાયદા જેમ કે હેલ્થ ઇન્શ્યોરન્સ અને પરિવાર માટેના ભથ્થા પણ આપવામાં આવે છે. ભાઈ, એ તો દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક છે, તો એમની લાઈફસ્ટાઈલ અને સવલતોની વાત જ કંઈક અલગ છે!

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *