ઋષભ પંત સાથે Urvashi Rautela ના લગ્ન 100% પાક્કા, તારીખ આવી સામે..
Urvashi Rautela : બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર ક્રિકેટર રિષભ પંત સાથે ડેટિંગના સમાચારને લઈને ચર્ચામાં છે.
આ અફવાઓ સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે, અને ફેન્સ જાણવા ઈચ્છે છે કે શું Urvashi Rautela અને રિષભ પંત વાસ્તવમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ઉર્વશી રૌતેલા કોણે ડેટ કરી રહી છે, તે અંગેના પ્રશ્નો હંમેશા ઉઠતા હોય છે, અને આ વખતે અભિનેત્રીએ પોતાના સંબંધોને લઈને પહેલીવાર ખુલ્લા શબ્દોમાં જવાબ આપ્યો છે.
ઉર્વશી રૌતેલા એ સ્પષ્ટ કર્યું કે આ અફવાઓમાં કોઈ સત્ય નથી અને ઇન્ટરનેટ પર તેમના અફેરને લઈને ફેલાવાયેલી મીમ્સ સંપૂર્ણપણે નકલી છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે ઉર્વશીને રિષભ પંત સાથેના ડેટિંગના સમાચારો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે આ તમામ અફવાઓને નકારી કાઢી હતી.
અભિનેત્રીએ જણાવ્યું કે, RP એટલે રિષભ પંત સાથે અફેરની જે અફવાઓ ફેલાઈ રહી છે, તે પાયાવિહોણી છે. હું મારા અંગત જીવનને અંગત રાખવામાં માનું છું અને ફક્ત મારી કારકિર્દી અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું.
ઉર્વશી રૌતેલા એ આગળ કહ્યું કે, “મારે લાગે છે કે આ પ્રકારની અફવાઓને સ્પષ્ટ રીતે નકારી કાઢવી જોઈએ અને સત્ય પર ધ્યાન આપવું જોઈએ.” મીમ્સ અને અફવાઓ મારા જીવનમાં ખોટી ચર્ચાઓ ફેલાવે છે, જેનાથી હું હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરું છું.
તેને વધુમાં ઉમેર્યું કે, “આ અફવાઓથી દૂર રહેવા માટે અને મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, મારી કારકિર્દી પર પ્રામાણિક રહેવું મારું લક્ષ્ય છે. હું ફક્ત મારા લક્ષ્યો અને મૂલ્યો પર ટકી રહેવાનો પ્રયત્ન કરું છું.”
ઉર્વશી રૌતેલાને વારંવાર રિષભ પંત સાથે જોડવામાં આવે છે, અને 2022માં, RP નામનો ઉલ્લેખ કરતી એક પોસ્ટ પછી આ અટકળો વધુ જોર પકડી ગઈ હતી. જો કે, ઉર્વશીએ બાદમાં સ્પષ્ટતા કરી કે RP તેનો સહ-અભિનેતા રામ પોથિનેની છે, અને રિષભ પંત સાથે તેના કોઈ પણ પ્રકારના સંબંધો નથી.
વધુ વાંચો: