ઘણા વર્ષોથી લંડન જવાના વિઝા મળતા નહોતા, પછી મોગલ માતાએ કર્યો ચમત્કાર કે… જાણો આખી વાત…
દોસ્તો જ્યારે મોગલ માતા પોતાના ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે. ત્યારે ભક્તો દોડતા પોતાની માનતા પૂરી કરવા માટે માતાજીના ધામમાં આવતા હોય છે. વળી ત્યાં હાજર મણીધર બાપા હંમેશા કહેતા હોય છે કે માતાજી પૈસાના ભૂખ્યા નથી તેઓ હંમેશા ભક્તોના ભાવના ભૂખ્યા હોય છે.
જો કોઈ ભક્ત પુરા દિલથી અને સાચા દિલથી અહીં આવે છે તો મનોકામનાઓ માતાજી અવશ્ય પૂરી કરે છે. જોકે તમારે માતાજી પર વિશ્વાસ બનાવીને રાખવો ખૂબ જ જરૂરી છે. જો કોઈ ભક્ત માતાજીના દર્શન કરી લે છે તો તેનું જીવન ધન્ય બની જાય છે અને તેને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.
વળી મોગલ માતા પણ પોતાના ભક્તોને ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકતા નથી અને આ જ કારણ છે કે વિદેશ વિદેશમાંથી પણ ભક્તો માતાજીના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે. હાલમાં એક મહિલા મણીધર બાપા પાસે આવી હતી અને તેને પોતાની માનતા વિશે વાત કરી હતી.
હકીકતમાં મહિલાએ જણાવ્યું હતું કે મારા પુત્ર અને વહુ બંનેને વિદેશ જવાની બહુ ઈચ્છા હતી અને તેઓ પાંચ વર્ષથી મહેનત કરી રહ્યા હતા પરંતુ વિઝા પ્રાપ્ત થતા નહોતા. વહુ અને પુત્ર એ ઘણી બધી મહેનત કરી હતી અને પરિણામ ન મળતા તેઓ બંને નિરાશ થઈ ગયા હતા અને મોગલ માતાની યાદ કર્યા હતા.
આ દરમિયાન તેઓને તરત જ વિઝા પ્રાપ્ત થયા હતા અને તેઓએ 5100 ની માનતા રાખી હતી. હાલમાં થોડાક સમાજ સમય પહેલા જ આપ બંને લોકોને લંડન જવાના વિઝા પ્રાપ્ત થયા હતા અને સમગ્ર પરિવાર ખુશ થઈ ગયો હતો.
જેના પછી મહિલા પોતાની મનોકામનાઓ પૂરી થતાં માતાજીના ધામમાં આવી હતી. ત્યારે મણીધર બાપા એ કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી આ તો માતાજી પર રાખવામાં આવેલ પૂરી આસ્થા અને શ્રદ્ધાનું ફળ છે.