ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચને મિત્રો સાથે મનાવી હોળી

બચ્ચન પરિવારની હોળી 

Aishwarya Rai, અભિષેક બચ્ચન અને આરાધ્યાએ પરિવાર ને છોડીને તેમના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચને આ વર્ષની હોળી તેમના મિત્રો સાથે ઉજવી હતી. 

હોળી પર, Aishwarya Rai એ આખો સફેદ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. ચહેરા પર ચશ્માં પહેરીને મચાવી તબાહી. 

હોળીની આ તસવીરમાં ઐશ્વર્યા-અભિષેકનો પોઝ જોવા મળી રહ્યો છે, જેમાં તેમના ચહેરા પર ઘણો ગુલાલ લગાવવામાં આવ્યો છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ઉપરાંત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ તેમના બંગલામાં હોળી રમી હતી.

ઘણીવાર ગુસ્સામાં રહેતી અભિનેત્રી જયા બચ્ચન હોળીના અવસર પર ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. એન્જોય કર્યો હતો.

હોલિકા દહન પૂરું થયા પછી તે તેના મામા અભિષેક બચ્ચનના કપાળ પર રંગોનું તિલક લગાવતી પણ જોવા મળી હતી.