દાદા ઋષિ કપૂરના ખોળામાં જોવા મળી રાહા

સોશિયલ મીડિયા પર રાહા કપૂરની વાયરલ તસવીરો

રાહા કપૂરની તસવીરો

રાહાની પહેલી તસવીર સામે આવી ત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ

આલિયા અને રણબીર

સોની રાઝદાન બાદ નીતુ કપૂરે પણ આ તસવીર શેર કરી છે

ભાવુક મોમેન્ટ્સ

ક્રિસમસ પર આલિયા અને રણબીર ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપ્યો હતો

ખાસ પલ

પૌત્રી રાહા કપૂર અને ઋષિ કપૂરના ચહેરા ફોટામાં ડિજિટલી ઉમેરવામાં આવ્યા છે

દાદા અને પૌત્રી

કપૂર પરિવારની નાનકડી રાહાની સુંદર તસવીરો

આલિયા અને રણબીરનું સરપ્રાઈઝ