સના જાવેદના 31માં જન્મદિવસને યાદગાર બનાવવા માટે શોએબ મલિકે એક ખાસ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. તે સમયે બંને પતિ-પત્ની રોમેન્ટિક બની ગયા હતા.
સના જાવેદ 25 માર્ચે 31 વર્ષની થઈ. સના અને શોએબે ગઈકાલે 27 માર્ચે સોશિયલ મીડિયા પર તેમના જન્મદિવસની પાર્ટીની તસવીરો શેર કરી હતી.
સના જાવેદ પ્રેગ્નેન્ટ છે? શોએબ મલિકની ત્રીજી પત્ની સના જાવેદની પ્રેગ્નન્સીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
બર્થડે પાર્ટીની તસવીરોમાં સના જાવેદનો બેબી બમ્પ દેખાડવામાં આવ્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે સના જાવેદ અને શોએબ મલિકે હજુ સુધી પ્રેગ્નન્સી વિશે કંઈ કહ્યું નથી.
સના જાવેદના 31 મા જન્મદિવસની પાર્ટીમાં અભિનેત્રીએ મરૂન રંગની કુર્તી પહેરી હતી. અને બીજી તરફ, સના જાવેદના પતિ પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે બેજ પેન્ટ સાથે કોક કલરનો શર્ટ પહેર્યો હતો.
આયશા સિદ્દીકી સાથે શોએબ મલિક એ પહેલી મુલાકાત ફોનમાં કરી હતી. શોએબે કહ્યું કે, તે આયેશાને ક્યારેય રૂબરૂ મળ્યો જ નથી
2010 માં, શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે બીજી વાર લગ્ન કર્યા, તેના જીવનમાં ફરી એક નવો અધ્યાય શરૂ થયો.