google-site-verification: googlec8654436f05b508b.html

Akshay Kumar ની દીકરી નિતારા કેમ લોકોથી એટલી બધી ડરે છે? જાણો કારણ..

Akshay Kumar ની દીકરી નિતારા કેમ લોકોથી એટલી બધી ડરે છે? જાણો કારણ..

Akshay Kumar : બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ ઘણી ઓછીવાર તે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવે છે.

તાજેતરમાં, અક્ષય કુમારે પોતાના દીકરા આરવ કુમાર વિશે વાત કરી હતી કે કેવી રીતે આરવ 15 વર્ષની ઉંમરે વિદેશ ભણવા માટે ઘર છોડીને ગયો હતો. જોકે, આ દરમિયાન Akshay Kumar એ પોતાની દીકરી નિતારા વિશે ખૂબ ચાલાકીથી વાત કરવાનું ટાળી દીધું.

Akshay Kumar
Akshay Kumar

હાલમાં, પાપારાઝી દ્વારા અક્ષય કુમારની દીકરી નિતારાની એક ઝલક જોવા મળી, જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. નિતારાનો આ વીડિયો જેમાં તે પોતાની માતા, ટ્વિન્કલ ખન્ના સાથે સ્પોટ થઈ હતી, તેને જોઈને ફેન્સ દિલ હારી ગયા. ફેન્સે નિતારાને અક્ષય કુમારની “કાર્બન કોપી” ગણાવી.

 

 

 

View this post on Instagram

 

A post shared by Filmymantra Media (@filmymantramedia)

આ વાયરલ વીડિયોમાં, નિતારા તેની માતા ટ્વિન્કલ ખન્ના સાથે જોવા મળી હતી. ટ્વિન્કલ ખન્ના વ્હાઇટ ટોપી, ખાદી જેકેટ અને પેન્ટમાં જોવા મળી રહી હતી, જ્યારે નિતારા વ્હાઈટ ટોપ અને બ્લ્યુ ડેનિમમાં દેખાતી હતી. ટ્વિન્કલ ખન્ના પોતાની દીકરીનો હાથ પકડીને કેમેરાથી તેને છુપાવતી પણ દેખાઈ રહી છે.

આ વીડિયોને જોઈને ફેન્સના પ્રતિક્રિયાઓ પણ ધડાધડ સામે આવી. પાપારાઝી દ્વારા શેર કરાયેલ આ વીડિયોમાં ફેન્સે હાર્ટ અને સ્માઈલના ઇમોજી નાખી પ્રતિસાદ આપ્યો. એક યુઝરે તો નિતારાને “અક્ષય કુમારનું ફિમેલ વર્ઝન” ગણાવ્યું. બીજા એક યુઝરે લખ્યું, “અરે, નિતારા તો એકદમ કોપી પેસ્ટ છે.”

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *