google-site-verification: googlec8654436f05b508b.html

Ambani family મા દુનિયાની સૌથી મોંઘી નવરાત્રી, દુલ્હનની જેમ સજાવાયો બંગલો

Ambani family મા દુનિયાની સૌથી મોંઘી નવરાત્રી, દુલ્હનની જેમ સજાવાયો બંગલો

Ambani family : નવરાત્રીની ખૂબ ધૂમધામથી ગુજરાતમાં દરેક સ્થળોએ ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંબાણી પરિવાર એમાં પીછે હટ કેવી રીતે કરી શકે એવા સમાચાર સામે આવ્યા છે કે દુનિયાની સૌથી મોંઘી નવરાત્રી છે.

એમનું જો સેલિબ્રેશન થતું હોય તો એ મુંબઈમાં આવેલા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયામાં થયું છે આજે પ્રથમ દિવસે જ એ આ Ambani family ના બંગલામાં ખૂબ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને એમાં પણ બોલીવુડ સેલેબ્સ આવવાની કેટલીક વાતો સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે.

અમે તમને જણાવી દઈએ કે આખરે મુકેશ અંબાણીએ કેટલા કરોડમાં આયોજન કર્યું છે અને માત્ર નવ દિવસ માટે આ અંબાણી પરિવારના એન્ટેલિયા ખાતે જે નવરાત્રી સેલિબ્રેશન થશે એમાં દુનિયાની મોટી મોટી સેલેબ્સ બોલીવુડના અનેક સેલેબ સાથે ક્રિકેટ જગતના દિગ્ગજો ઉપરાંત દેશ વિદેશથી અનેક લોકો હાજરી આપવાના છે.

ત્યારે દોસ્તો આ નવરાત્રીમાં ગરબાના તાલે જુમવા માટે જ્યારે અંબાણી પરિવાર આતુર છે અને એમની આ તૈયારીઓ બતાવી રહી છે કે આખરે એમનું આટલું આયોજન વિશાળ છે તો એમાં કેવા કેવા લોકો આવશે એ પણ જણાવીશું કેટલા કરોડનો ખર્ચો અંબાણી પરિવાર દ્વારા આ ઇવેન્ટ માટે કરવામાં આવવાનો છે.

Ambani family
Ambani family

દોસ્તો તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય અને એ ફંક્શનમાં એમની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે એમાં પણ આ ખાસ આ નવરાત્રીનો પર્વ એટલા માટે વિશેષ છે કારણ કે અંબાણી પરિવારમાં એ નવા પુત્ર વધુ એટલે કે રાધિકા મર્ચન્ટ માટે એમનો આ પ્રથમ નવરાત્રીનું સેલિબ્રેશન છે આપણે જાણીએ છીએ.

મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જુલાઈ મહિનામાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે એટલે કે અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા અને આ લગ્ન બાદ એમાં પણ ખૂબ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને આ રાધિકા મર્ચન્ટના પગલાઓથી અંબાણી પરિવારમાં સંપત્તિમાં ખૂબ વધારો થયો છે.

અને એમને ઉપયોગ પણ એટલો કર્યો છે ત્યારે વિવિધ ફંક્શનોમાં ખૂબ ખર્ચાઓ કરવામાં આવતા હોય છે અંબાણી પરિવારનું કોઈપણ ફંક્શન હોય કે પછી લગ્ન સમારોહ હોય કે બર્થડે પાર્ટી હોય કોઈપણ નાના મોટું સેલિબ્રેશન હોય એમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે.

Ambani family
Ambani family

ત્યારે હવે આ એન્ટેલિયા બંગલો પણ દુલ્હનની જૈન સજા આવ્યો છે દોસ્તો હવે દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે આ દિવાળીને પહેલા નવરાત્રીનું ખૂબ મજાનું સેલિબ્રેશન અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ દુનિયાની કદાચ સૌથી મોંઘી નવરાત્રી કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય.

દોસ્તો કારણ કે આ નવરાત્રીમાં લગભગ 3000 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચો કરવામાં આવવાનો છે ત્યારે આ ખર્ચો કોઈ નાની રકમ નથી દોસ્તો આ 3000 કરોડના આસપાસનો આ ખર્ચો અંબાણી પરિવાર દ્વારા આ નવરાત્રી સેલિબ્રેશન માટે કરવામાં આવવાનો છે ત્યારે આ સેલિબ્રેશન ખૂબ ભવ્ય બનવાનું છે.

દેશ વિદેશના અનેક બોલીવુડ સેલેબથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજો સંતો મહંતો પણ હાજરી આપવાના છે અને આ ગરબામાં સંગીતના તાલે અંબાણી પરિવારના સૌ સભ્યો સાથે જોડાવાના છે ત્યારે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય નીતા અંબાણી પણ ખૂબ શોખીન છે.

Ambani family
Ambani family

બાળપણથી જ એમને નૃત્યકલામાં ખૂબ રસ છે રાધિકા મર્ચન્ટ પણ આપણે જાણીએ છીએ તેમ કે નૃત્યકલામાં ખૂબ એમને રસ છે ત્યારે અંબાણી પરિવારમાં નીતા અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ એકબીજાની સાથે સ્પર્ધા કરી રહી હોય એવું લાગે છે ત્યારે રાધિકા મર્ચન્ટ હવે અંબાણી પરિવારમાં નીતા અંબાણી કરતાં પણ વધારે સારી રીતે ફેશનના મામલામાં અને બ્યુટીનેસના મામલામાં પણ આગળ રહેવાની છે.

ત્યારે દોસ્તો આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ એમનું આ પ્રથમ નવરાત્રીનું સેલિબ્રેશન હોવાથી ખૂબ મોટાપાએ કરવામાં આવ્યું છે ત્યારે આ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણીના પુત્ર વધુ એટલે કે રાધિકા મર્ચન્ટના એ પ્રથમ નવરાત્રીના સેલિબ્રેશનને કારણે જ એમનું આ પ્રથમ સેલિબ્રેશન ખૂબ ભવ્ય રહેવાનું છે.

ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આજે ગરબાના તાલે જુમવાના છે ત્યારે આ નવરાત્રીના પર્વમાં સમગ્ર ગુજરાત ગુજરાત જ્યારે ગરબામાં એ માતાજીની આરાધના કરવા માટે એકઠું થવાનો હોય છે ત્યારે અંબાણી પરિવાર પણ એમાં પીછે હટ નથી.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *